મનપાના કંમ્પાઉન્ડમાં જ મરેલું કુતરુ કોણ ઉપાડશે ?

1021
gandhi16102017-1.jpg

સામાન્ય રીતે મરેલા ઢોર ઉપાડવાની જવારદારી અને ફરજ મહાનગર પાલિકાની છે ત્યારે મહાનગર પાલિકા કંમ્પાઉન્ડમાં જ મૃત્યુ પામેલું કુતરું ઘણા સમયથી પડી રહેતાં દુર્ગંધ મારવા લાગ્યું છે. વળી ગાંધીનગરમાં ઘાયલ પશુ હોય તો આ મૃત્યુ પામ્યા પછી ઉપાડનાર ટીમ તેને ઉપાડતી નથી. તો શું પશુ મરે તેની રાહ જોવી ? પરંતુ મોટા પગાર લેતો સ્ટાફ હોવા છતાં ખૂદ મનપા કંમ્પાઉન્ડમાં જો આ દશા હોય તો સામાન્ય નાગરિકની સુવિધાની વાત કયાં કરવી. 

Previous articleઅધિકારી-કર્મચારી મંડળના હસ્તે નવિન બોરનું ખાતમૂહર્ત
Next articleઆજે ભાટ ગામમાં સાત લાખથી વધુ કાર્યકરોની ઉપસ્થિતિમાં પેઈજ પ્રમુખ સંમેલન યોજાશે