ભાવિક જાટકીયાની યોગી સાથે મુલાકાત

705
guj16102017-2.jpg

જૈન સમાજના યુવા કાર્યકર્તા અને ડાયમંડ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે જોબ કરતા. ભાવિક બી. જાટકીયાને સુરત ખાતે ભાજપની ગૌરવ યાત્રમાં પધારેલ ેંઁ ના સીએમ યોગીજી દ્વારા  રૂબરૂ મુલાકાત આપીને તેમના લખેલ લેખો બદલ શુભેચ્છા પાઠવી હતી તથા વધુને વધુ આગળ વધવા માટે આશીર્વાદ આપેલ.  ભાવિકભાઈના આ કાર્ય બાદલ તેમનો પરિવાર અને તેમના સમાજ માટે એક ખુશીની લાગણીની સાથો સાથ એક ગર્વની બાબત છે.  

Previous articleરૂ. ૨૪૩ લાખના લોકાપર્ણ અને રૂ. ૧૭૫ લાખના વિકાસલક્ષી કામોના ખાતમૂર્હત કરાયા
Next articleએજ્યુકેશનલ એડવન્ટ સ્કીલ કનેકટની અમદાવાદ ખાતે કરાયેલી રજુઆત