પાલીતાણામાં બકરી ઈદની ઉજવણી

1241
bvn832017-13.jpg

પાલીતાણા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) તરીકે સમગ્ર દુનિયામાં ઉજવાય છે. આ ઈદનું મહત્વ જે લોકો હજ મક્કા મદિના હજ પઢવા જતા હોય છે તે લોકો ત્યાં કુરબાની કરતા હોય છે અને જે લોકો અગાઉ હજ પઢી આવ્યા હોય છે. તે માદરે વતનમાં કૂરબાની કરતા હોય છે. આ કૂરબાનીમાં બકરા, ઉંટ, ઘેંટા જેવા પ્રાણીની કુરબાની થતી હોય છે. આજ રીતે પાલીતાણા તાલુકામાં સવારે જુદી-જુદી મસ્જીદમાં ઈદનો ખૂદબો પડ્યા બાદ એકબીજાને ઈદ-ઉલ-અઝહાની મુબારકબાદી આપીને પોતપોતાના સગા સંબંધીને મુબારકબાદી આપતા હોય છે ને ત્યારબાદ કૂરબાનીની થતી હોય છે.      તસવીર : અબ્બાસ વોરા

Previous articleસુબોધભાઈ મહેતાના દેહને આગેવાનોએ પુષ્પાંજલી કરી
Next articleપાલીતાણાના દુધાળા ગામે વિજય વિશ્વાસ પાટીદાર સભા યોજાઈ