ગાંધીનગર તાલુકાનાં મોટા ચિલોડા ખાતે પ્રાથમિક શાળા ખાતે સ્વ. જગદીશભાઇ બાબુભાઇ પટેલનાં સ્મર્ણાર્થે રૂ.૧.૫૧ લાખનાં ખર્ચે બનાવવામાં આવ્યો છે. જેનું સ્વ જગદીશભાઇનાં પત્નિ ગં.સ્વં. આશાબેન તથા પુત્ર જૈમીનભાઇનાં હસ્તે લોકાર્પેણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સ્થાનીક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.