ધર્મશ્રધ્ધાના નામે પ્રકૃતિનો અનાદર

1889

શ્રાવણ માસના પ્રારંભ સાથે જ તહેવારો ઉત્સવોની હારમાળા શરૂ થઈ છે. આ વ્રત ઉત્સોવો દરમ્યાન ધાર્મિક શ્રધ્ધાળુઓ પોતાની આસ્થા દર્શાવવા ઈશ્વરના જ અનેરા સ્વરૂપ સમાન પ્રકૃતિને પારાવાર નુકશાન પહોંચાડી રહ્યા છે. દશામાતાના વ્રતના સમાપન બાદ મહુવા ભવાની માતાના મંદિર પાસે આવેલ સમુદ્ર તટ પર લોકો મોટી માત્રામાં મૂર્તિ વિસર્જન કરી તટ પર પારાવાર પ્રદુષણ ફેલાવ્યું છે.

Previous articleએક જ મહિનામાં ૧.૧૬ કરોડ પ્રવાસીઓએ હવાઈ મુસાફરી કરી
Next articleટેક્સ હેવન્સમાં ભારતીયોનાં કાળાં નાણાંની રકમમાં જંગી ઘટાડો થયો