૧૪ વર્ષથી વિજ પ્રશ્ને જજુમતા લોકો દ્વારા રજૂઆત

1191

ઘોઘા તાબેના કોળિયાક દરિયા કાંઠે આવેલા હાથબ, ગુંદી કોળીયાક, ભડભડીયા, આલાપર, હોઈદડ, કુડા, મલેકવદર, નવાજુના રતનપર, સુરકા, ખડસલીયા, થળસર, લાખણકા સહિતના અનેક ગામો છેલ્લા ૧૪ વર્ષથી ખેતીવાડીતથા ગ્રહ વપરાશ વિજ પુરવઠાને લઈને અનેક પ્રશ્નો થકી પરેશાન છે જે બાબતે સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતા આજદિન સુધી ઉચીત પરિણામ આવ્યુ ન હોય જેને લઈને હાથબ ગ્રામ પંચાયત દ્વારા ભાવનગર ચાવડીગેટ સ્થિત નાયબ કાર્યપાલક ઈજનેરને આવેદન પત્ર પાઠવી આ પ્રશ્નોનો કાયમી ધોરણે ઉકેલાવવા માંગ કરી છે.

Previous articleઅપહરણના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો
Next articleસિહોરના બંધ મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ