વડાપ્રધાન મોદીનું એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

556

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની ટુંકી મુલાકાતના ભાગરૂપ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યપાલ  ઓ.પી.કોહલી તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પુષ્પગચ્છથી ઉષ્મભર્યું સ્વાગત કર્યું હતું.    

Previous article અમેઠીમાં કલેકટર કચેરી નહી બનાવી શકનાર રાહુલ વિકાસનો હિસાબ માંગે છે : અમીત શાહ 
Next article વેપારીઓની મુશ્કેલીને દુર કરવા સરકાર પૂર્ણ કટીબધ્ધ : મોદી