શરન-બોપન્નાએ ગોલ્ડ મેડલ જીતી લીધો, સિદ્ધુને બ્રોન્ઝ મેડલ

1162

રોહન બોપન્ના અને દિવિજ શરણે ફાઇનલમાં કઝાકિસ્તાનના એલેક્સેન્ડર બુબલક અને ડેનિસ યુવસેયેને 6-3, 6-4થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.

સિદ્ધુને બ્રોન્ઝ મેડલ

સિદ્ધુને બ્રોન્ઝ મેડલ પર જ સંતોષ માનવો પડ્યો. તેમણે 9.6ના ખરાબ શોટની સાથે ગેમ પુરી કરી હતી.

 

Previous articleપાણી છોડતા પરિસ્થિતિ વણસીઃ કેરળ સરકાર
Next articleમુખ્યમંત્રીના સોમનાથ કાર્યક્રમ સંદર્ભ બેઠક યોજાઈ