મોટા લીલીયા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી

1174

લીલીયા મોટા બ્રહ્માકુમારી કેન્દ્રના વસુંધાબેન દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી સરકારી તમામ કચેરીઓમાં પોલીસ રેવન્યુ પોસ્ટ સ્કૂલ કોલેઝ પરિવહન પાણી પુરવઠા સહિત દરેક સરકારી કચેરીઓમાં રક્ષાબાંધી ભાઈઓ પાસે વ્યસન મુક્તિની વચનબદ્ધ પ્રતિજ્ઞા લેવાય. લીલીયા મોટા ખાતે બ્રહ્માકુમારી કેન્દ્રના વસુંધાબેન દ્વારા રક્ષાબંધન યાને વીરપસલીનો મહિમા દર્શવતા ભાઈઓને વ્યસનમુક્તિની શીખ આપી હતી.

 

Previous articleરાજુલામાં યુવાન પર સાત શખ્સોનો જીવલેણ હુમલો
Next articleજગ વિખ્યાત જાળવેશ્વર મહાદેવનો મહિમા નિરાળો