કોટેશ્વર મહાદેવ મંદિર રાજુલા ખાતે શિવમહાપુરાણની પૂર્ણાહુતી

1157

રાજુલાના સુપ્રસિધ્ધ કોટેશ્વર મહાદેવ મંદિર ચાલતી પવિત્ર શ્રાવણ માસમાં મહા શિવપુરાણ મહાકથાની પુર્ણ આહુતી મહા પ્રસંગે મહાયશ સાથે  મહા શિવપુરાણ કથાના દાતાઓમાં પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી તેમજ  અત્રેના કોટેશ્વર મહાદેવના મહાપ્રસાદ ખર્ચના દાતા બાલાભાઈ લખુભાઈ ધાખડા મહેશભાઈ બાલાભાઈ ધાખડા (પુત્રા), જયદિપભાઈ બાલાભાઈ ધાખડા અને રવિભાઈબ ાલાભાઈ ધાખડા સહિતને ભાજપ અગ્રણી મહેન્દ્રભાઈ ધાખડા, સાગરભાઈ તેમજ મહ ેશભાઈ ભાભલુભાઈ વરૂ, અમરૂભાઈબ ારોટ પ્રેસ પ્રતિનિધિ સહિતે શાસ્ત્રી નિલકંઠભાઈ વડીયા, કવટેશ્વર મહાદેવ મંદિરના મહંત રમેશ ગીરીબાપુનું સન્માન કરેલ તેમજ હીરાભાઈ સોલંકીના પી.એ. ચૌહાણભાઈ તેમજ મહાયજ્ઞનો લાભ લેનાર કમલેશભાઈ માંજરીયાભાઈ તેમજ હીરાભાઈ સોલંકીની સેવાભાવી ટીમ કાનાભાઈનો ઓફીસ સ્ટાફ સહિતે ખુબ જ જહેમત ઉઠાવી હતી.

 

Previous articleધંધુકા-ધોલેરા માર્ગ પર અવર લોડ વાહનોની અવર-જવરથી અકસ્માતોની સંખ્યામાં વધારો
Next articleબોટાદ ખાતે ટોબેકોમુક્ત શાળા કાર્યક્રમ યોજાયો