ચેતના એનજીઓ તથા એપીએમ ટર્મીનેસ પીપાવાવ પોર્ટ દ્વારા આયોજિત વાત્સલ્ય સલાહકાર સમિતિ સંમેલન રાજુલા ખાતે યોજાયું. તેમાં આ વિસ્તારના લોકોના આરોગ્યલક્ષી ચર્ચા વિચારણા કરી. તેમ રાજુલા તાલુકા સરપંચ એસોસીએશનના પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયા તેમજ સેડી સંસ્થા, વર્ટી સંસ્થા, બાયફસ સંસ્થા, આગાખાન સંસ્થાન તથા રર ગામના સરપંચો હાજર રહ્યા હતાં. તસવીર : અમરૂભાઈ બારોટ