જાળીયા કે.વ.શાળામાં રક્ષાબંધનની ઉજવણી

1258

રઘાબંધન અંતર્ગત જાળિયા કે.વ.શાળા શનિવારના રક્ષાબંધનની રોજ ઉજવણી કરવામાં આવી. સંગીતના સુર સાથે શાળાની ૧૯૪ કન્યાઓએ ૧૭૯ કુમારને રાખડી બાંધી હતી. સાથે શાળાના આચાર્ય ુનુસખાન અને ૧૧ શિક્ષકોએ ભાગ લીધો હતો. શાળાના શિક્ષકોએ રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું હતું. આ તમામ રાખડી શાળાના બાળકો દ્વારા જ બનાવવામાં આવી હતી.

Previous articleબડેલી પ્રાથમિક શાળામાં રક્ષાબંધન તહેવાર યોજાયો
Next articleરાજુલા શિવકથામાં મહિલાઓ દ્વારા સવામણ ચુરમાના લાડુનો પ્રસાદ કરાયો