બ્રહ્માકુમારીઝ સેકટર-૨૮, દ્વારા કોસ્ટગાર્ડ કચેરીમાં રક્ષાબંધન ઉજવાયો

1279

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિધાલય, તરફથી સેકટર-૨૮, ગાંધીનગર સંચાલિકા આદરણિય કૈલાશદીદીજી, બી.કે.રાનીબેન, બી.કે.મનીષાબેન, સેકટર-૩૦, ગાંધીનગર સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.કૃપલબેન, સરગાસણ સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.મેઘાબેન અને સરઢવ સેવાકેન્દ્ર સંચાલિકા બી.કે.હિરાબેનના ગૃપ દ્વારા ઉધોગ ભવન, ગાંધીનગર ખાતે આવેલ કોસ્ટગાર્ડ કચેરીમાં રાકેશ પાલ, જવાનો અને સ્ટાફને રક્ષાબંધન રહસ્ય સ્પષ્ટ કરી, આત્મસ્મૃતિનું તિલક તથા રક્ષાબંધન કરવામાં આવેલ. અને મુખ મીઠુ કરવામાં આવેલ.જેનો ૭૦ જેટલી આત્માઓએ લાભ લીધેલ.

Previous articleમહેસાણા હાઈવે પર દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સમાં ભીષણ આગ
Next articleરક્ષાબંધન-પૂનમને લઇ ડાકોર-શામળાજીમાં ભકતોનું ઘોડાપૂર