GujaratBhavnagar ઘોઘાનાં દરિયે લોકમેળો યોજાયો By admin - August 27, 2018 1075 રક્ષાબંધન પર્વ નિમિત્તે આજે ઘોઘા ખાતે દરિયા કિનારે પરંપરાગત લોકમેળો યોજાયો હતો વર્ષોથી યોજાતા લોકમેળામાં ઘોઘા ગામનાં તથા બહાર ગામનાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.