’યમલા પગલાં દીવાના ફિરસે’ની શરૂઆત કેવી રીતે થઈ?
બસ જે રીતે પહેલો અને બીજા પાર્ટની શરુઆત થઈ હતી,ભાઈ અને પાપાએ પ્લાન કર્યો કે ત્રીજા પાર્ટની કહાની મળતા જ ફિલ્મ શરૂ કરવી છે.તેજ રીતે ફિલ્મની કહાની પર કામ શરૂ કર્યું અને પછી શૂટિંગ શરૂ કરી દીધું!
પાપા અને ભાઈ સાથે ફરીથી કામ કર્યું?
ખુબજ સારું લાગે છે જ્યારે હું પાપા અને ભાઈની સાથે સેટ પર રહું છું અલગ રીતે ફીલિંગ આવે છે અને બધુજ પારિવારિક માહૌલ જેવું લાગે છે
વચ્ચે ૪ વર્ષ મોટો ગૈપ આવ્યો શુ કહેશો તે વિષે?
મને શરૂથી ખબર હતી કે મારા માટે સની દેઓલનો ભાઈ અને ધર્મેદ્રના પુત્ર હોવાનું કાફી નથી મારે પોતાને સાબિત કરવો પડેશે.લક પણ સમય સુધી જ સાથ આપે છે મેહનત સૌથી જરૂરી છે હવે ધર્મેન્દ્રના પુત્ર છું તો મને કામ મળતું રહે તેવું નથી મારી ભૂલ એ હતી કે કામથી મારું ફોકટ હતી ગયું હતું.ફોકર હટવાનું કારણ સારી ફિલ્મોના ઓફર ન આવવા,તે દિવસોમાં હું અજીબ ફિલ્મોમાં કામ કરતો હતો અને પોતાનાથી ગુસ્સો પણ કરી રહ્યો હતો,શરાબનો શોખ પણ લાગી ગયો હતો એટલે માટે શરાબ પણ ખૂબ પીવા લાગ્યો હતો આપણે હિંસાન છે એટલા માટે ભૂલ થાય છે પરંતુ હવે ભૂલ માંથી શીખી આગળ વધી રહ્યો છું હવે લોકોની આંખોમાં જ્યારે પોતાના માટે પ્રેમ,સન્માન,ખુશી અને સરાહના જોવું છું તો પણ તાકાત મળે છે.
સલમાન ખાન અને બાકી કલાકરોની ફિલ્મમાં કૈમિયો કર્યો છે આ બાબતે શુ કહેવું છે?
હા! હું સલમાન ખાન સાથે ફિલ્મ રેસ-૩નું શૂટિંગ કરી રહ્યો હતો તે દરમ્યાન મેં સલમાન ખાનને પૂછ્યું કે શું કારણ આપણી ફિલ્મમાં મહેમાન કલાકર રૂપમાં કામ કરવા માંગશે,આ સવાલ પર સલમાન તુરંત તૈયાર થઈ ગયો એમનું એક જ કારણ તેમને મારા પિતા ધર્મેદ્રજી સાથે ખુબજ પ્રેમ કરવો પણ છે અને હું તેમને એ પણ કહેવા માગું છું કે સલમાન ખાનના ફિલ્મમાં રેખા,શત્રુઘ્ન સિંહા અમે સોનાક્ષી સિંહ પણ તે સોંગમાં પરફોર્મન્સ માટે તૈયાર થઈ ગયા!
સલમાન ખાન હજુ ટચમાં છે?
સલમાન ખાન મારા માટે મોટા ભાઈની જેમ છે સલમાન ખાન આજે પણ મને ફોન કર્યા કરે છે એ સિવાય તેઓ મારા જિમ ટ્રેનરને પણ ફોન કરી મારા વિશે પૂછે છે કે બોબી દેઓલ જિમ પર આવે છે
શૂ તમે લીડ રોલની રાહ જોવો છો?
જી!! એવું નથી મને આ સમયે મુજબૂત પાત્રની તલાશ છે કોઈપણ ફિલ્મમાં લીડ હોય કે ન હોય તેમાંથી કોઈ ફર્ક પડતો નથી સારો રોલ હશે તો વેબ સિરીઝ પણ કરવા માંગીશ હું તે જ ફિલ્મ અને વેબ સિરીઝ કરવા માગું છું જેનાથી આખું પરિવાર સાથે જોય શકે,કોઈ ડાર્ક સિનેમા ઓફર થશે અને ખુબજ દિલચસ્પ પાત્ર લાગશે તો હું વિચારીશ.