GujaratBhavnagar મેરેનજ એનીવસરી નિમિત્તે પછાત બાળકોને ભોજન By admin - August 27, 2018 873 ભાવનગરમાં માતૃમીશન પલાવતા સેવાભાવી તબીબી દંપતિ ડો. જયોત્સનાબેન અને ડો. જયોતીન્દ્રભાઈ કારેલીયાએ તેની ૪પમી મેરેજ એનીવર્ષરી દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી રીતે ઉજવી હતી. આ વર્ષે તેઓએ પછાત વીસ્તારમાં ૧૦૦ જેટલા બાળકોને ભોજન કરાવ્યું હતું.