જયા પ્રદા પ્રાંતીય ભાષાની ફિલમોમાં કામ કરી રહી હતી. પરંતુ હવે તે ટચૂકડા પડદે પાછી ફરી રહી છે. જોકે આ વખતે તે રૃપેરી પડદે નહીં, પરંતુ ટચૂકડા પડદે જોવા મળશે. તે ’ પરફેક્ટ પતિ નામની સિરીયલથી પાછી ફરી રહી છે. જયા પ્રદાએ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેં મારી જિંદગીના ૩૦ વરસો એકટિંગ કારકિર્દીને આપ્યા છે.