બંગાળમાં એનઆરસી  કવાયતને બહાલી નહીં અપાય : મમતા

1154

કેન્દ્રમાં ભાજપ સરકાર ઉપર તેજાબી આક્ષેપ કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં એનઆરસી કવાયતને કોઇ કિંમતે મંજુરી આપવામાં આવશે નહીં. મમતાએ કહ્યું હતું કે, આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો સંપૂર્ણપણે સફાયો થશે. મમતાએ કહ્યું હતું કે, બંગાળમાં અમે આ કવાયતને મંજુરી આપીશું નહીં. ભાજપના નેતાઓ અમને પડકાર ફેંકી રહ્યા છે.

Previous articleમાઓવાદી સાથે કનેક્શન સંદર્ભે  દેશમાં દરોડા : પાંચની ધરપકડ
Next articleએનઆરસી ડ્રાફ્ટથી બહાર રહેલા પૈકી ૧૦%ના મૂલ્યાંકન માટે આદેશ