સિહોરની જે.જે. મહેતા ગર્લ્સ હાઈસ્કુલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ વકતુબેન મકવાણાની અધ્યક્ષતામાં સરસ્વતી સાધના સહાય યોજના અંતર્ગત પ૦૦ વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવેલ. જેમાં સિહોર પાલિકા પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી, સિહોર ભાજપ પ્રમુખ શંકરમલ કોકરા, નંદનીબેન ભટ્ટ, પ્રતાપભાઈ શાહ, ભરતભાઈ મલુકા, મીનાક્ષીબેન ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.