કોંગ્રેસની જનાદેશ સભા જયાં ભરાઈ હતી તે રામકથા મેદાન અસંખ્ય પ્લાસ્ટીકના પાઉચ તેમજ ગંદકીથી ખદબદી રહ્યુ છે. ઠેર ઠેર નાસ્તો કરી વધેલા અનાજવાળા પડીકા, ડીશો વગેરેથી દુર્ગંધ પણ શરૂ થઈ ગઈ છે. રાજકીય કાર્યક્રમ બાદ બનેલી કચરાપેટી કોણ સાફ કરશે ? કોની જવાબદારી ?