વળીયા કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

1327

ભાવનગરની એલ.આર. વળીયા કોલેજ ખાતે આજરોજ રાષ્ટ્રીય સેવા અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ રકતદાન કર્યુ હતું. આ કેમ્પમાં પ૧ વખત રકતદાન કરનાર જાણીતા ફોટોગ્રાફર અજય જાડેજાએ હાજર રહીને રકતદાતાઓને બિરદાવ્યા હતા. આ રકતદાન કેમ્પને સફળ બનાવવા આચાર્ય શર્મા તથા પ્રોફેસર અજંતાબા ચુડાસમા અને અન્ય પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

Previous articleએબીપીએસએસ દ્વારા વૃક્ષારોપણ
Next articleવિદ્યાર્થીનીઓ સીરામીક ઉદ્યોગની મુલાકાતે