વિદ્યાર્થીનીઓ સીરામીક ઉદ્યોગની મુલાકાતે

834

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની એમ.કોમની વિદ્યાર્થીનીઓ સીરામીક ઉદ્યોગ મોરબી મુલાકાત લીધી હતી જેમાં ટાઈલ્સમાં ડીઝાઈન કઈ રીતે બને છે ? અને તેના રો-મટીરીયલ્સ વિશે અને અન્ય માહિતી મેળવી હતી.

Previous articleવળીયા કોલેજ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
Next articleગુનાના કામે નાસતો – ફરતો પડવદરનો શખ્સ ઝડપાયો