ગુજરાત ખેડૂતોના દેવામાફી માટે આમરણાંત ઉપવાસ કરી રહેલ ૨૫ વર્ષના પાટીદાર યુવાન હાર્દિક પટેલ ની શુભેચ્છા મુલાકાત કરી ખબર અંતર પૂછવા અને ટેકો આપવા તળાજા ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) કસરકારના ઇન્ચાર્જ દિવ્યજીત સોલંકી,જિલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધીયા,અને ભાવનગરગ પશ્ચિમ યુવા કૉંગ્રેસના ઉપપ્રમુખ રવીરાજસિંહ ગોહિલ સહિતના અગ્રણીઓ આજે ઉપવાસ નો ૬ઠો દિવસ છે,સમગ્ર રાજ્યના દરેક ખેડૂતો દ્વારા હાર્દિક પટેલ ને સમર્થ કરી રહયા છે ત્યારે આજે ભાવનગર ના આગેવાનોએ મુલાકાત કરી હાર્દિક પટેલ ને ટેકો જાહેર કર્યો..