શરમાળીયા ધામ ખાતે નાગપંચમી પર્વની ઉજવણી

1396

શહેરના ઘોઘારોડ પર આવેલ સેન્ટમેરી સ્કુલ પાછળ શરમાળીયા દાદાના મંદિર ખાતે પ્રતિવર્ષ માફક આ વર્ષે પણ નાગપંચમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધજારોહણ, મહાપ્રસાદ, સત્સંગ તથા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં સેંકડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા.

Previous articleસિહોરમાં તસ્કરોનો તરખાટ : એક સાથે ૭ ચોરી અને એક ચીલઝડપ
Next articleઅલંગ યાર્ડમાં જહાજ પરથી પટકાતા બે મજુરોના મોત