અમેરિકાની એક તરફી માંગોને પાકિસ્તાન સ્વીકારશે નહિ : ઇમરાનખાન

888

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને કહ્યું કે તેમની સરકાર ટ્રેપ પ્રશાસનની એક તરફી માંગોને માનશે નહી. અમેરીકી વિદેશમંત્રી માઇક પોમ્પિઓની પાકિસ્તાન યાત્રા પહેલા મીડિયા રીપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે તેમની સરકાર ટ્રંપ પ્રશાસનની એક તરફી માંગોને પાકિસ્તાન યાત્રા પહેલા મીડિયા રીપોર્ટમાં તે દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ વડાપ્રધાન આવાસમાં પત્રકારોના એક સમૂહ સાથે વાત કરીને ખાને પારંપરિક સન્માનના  આધાર પર અમેરિકાની સાથે દ્વિપક્ષીપ સંબંધોને પ્રોત્સાહન આપવાની તેની શાસનની નિતિને બીજીવાર કહી. જો કે, અમેરિકા વિદેશમંત્રી નાઇફ પોમ્પિઓ ૫ સપ્ટેમ્બર પહોંચશે.

Previous articlePM મોદીએ કર્યો પોસ્ટ પેમેન્ટ બેન્કનો શુભારંભ
Next articleરામમંદિરનું નિર્માણ થઈને જ રહેશે કોઈ ટાળી નહીં શકે : યોગી