કન્યા વિદ્યાલય વળાવડનો ૧૮મો વાર્ષિ ઉત્સવ યોજાય ગયો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સાંદ ભારતીબેન શિયાળ, મનસુખભાઈ સલ્લા, દિલિપસિંહ ગોહિલ, વલ્લભભાઈ કંટારિયા ઉપસ્થિત રહ્યા, કાર્યક્રમની શરૂઆત રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમથી થઈ, સંસ્થાના પ્રમુખ મેહુરભાઈ લવતુકા એ પરિચય તથા અમિતભાઈ લવતુકાએ સ્વાગત પ્રવચન આપેલ. દાતા નગીનદાસ અજમેરાએ છાત્રાલય રૂમના બાંધકામ માટે રૂપિયા પાંચ લાખનું દાન જાહેર કરેલ તથા સાંસદ ભારતીબેન શિયાળે સાંસદ ગ્રાન્ટમાંથી રૂપિયા પ લાખનું અનુદાન જાહેર કરેલ.