નિઝામ મ્યૂઝિયમમાંથી ઐતિહાસિક અને કિંમતી વસ્તુઓ ગાયબ થઇ ગઈ

1164

હૈદરાબાદના નિઝામ સંગ્રહાલયમાંથી 2 કિલો વજનના સોનાનું ટિફિન બોક્સ, ઝવેરાત જડેલ કપ, હીરા અને પન્ના સહિત ધણી ઐતિહાસિક અને કિંમતી વસ્તુઓ ગાયબ થઇ ગઈ છે. જૂની હવેલી સ્થિત નિઝામ સંગ્રાલયની આ વસ્તુઓની કિંમત કરોડોમાં જણાવવામાં આવી રહી છે.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ સંગ્રાલયના અધિકારીઓ તરફથી નોધાયેલ ફરિયાદના આધારે સોમવારે જણાવ્યું કે સંગ્રહાલયના ત્રીજા માળે ચોરીની આ ઘટના બની છે.

 

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleચાર ઘણી વધારે લોકપ્રિયતા PM મોદીની: સર્વે