શંકરસુવન હનુમાનજી મંદિરે અન્નક્ષેત્રનો પ્રારંભ

649
bvn26102017-6.jpg

શહેરના બારસો મહાદેવ વાડી સામે આવેલ શંકરસુવન હનુમાનજી મંદિર ખાતે બારસો શિવ મહિલા મંડળ, જયચેતન મિત્ર મંડળ, બારસો શિવ યુવક મંડળ તથા વાડીવાળા ખોડીયાર મિત્રમંડળના સહયોગથી જરૂરીયાતમંદ, નિરાધારા અને દરિદ્ર નારાયણો માટે આજથી અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Previous articleરેડક્રોસ ભાવનગર ખાતે રાહતદરની અદ્યતન લેબ.ના સાધનોનું લોકાપર્ણ
Next articleરાજુલા યુવા બારોટ સમાજ દ્વારા સ્નેહમિલન યોજાયું