નવા સાંગાણા ગામે રામકથાનું આયોજન

1102

તળાજા તાલુકાના નવા સાંગાણા ગામે ચાલી રહેલી રામકથાના આજના ચોથા દિવસે ગામજનો દ્વારા ગામ ગૌરવ પુરસ્કારનું આયોજન થયું હતું. યુવા મિત્ર મંડળના સહયોગ થકી જાળનાથ મહાદેવના વિશાળ પરિસરમાં થયેલા આ આયોજનમાં કથાના વકતા લોકસંત પૂ. રામકૃષ્ણ શાસ્ત્રી, મહંત પુ. રમજુ બાપુ ભાવનગર જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, સુરેન્દ્રસિંહ સરવૈયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleદયાળ ગામના રત્નેશ્વર ગામે શિવકથાનું આયોજન
Next articleરાળગોન શાળામાં જન્માષ્ટમીની ઉજવણી