ખેડૂતોના દેવા માફ અને અનામત માટે આમરણાંત ઉપવાસ કરી રહેલ પાટીદાર યુવાન હાર્દિક પટેલનો આજે ૧૦ મો દિવસ છે તળાજા ખાતે પ્રતીક ઉપવાસ કરી રહેલ છાવણીની મુલાકાત કરતા તળાજા ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, તળાજા કૉંગ્રેસ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ,નગર પાલિકા વિપક્ષના નેતા મુસ્તાકભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય બાબુભાઇ બાદરકા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વાલાભાઈ, જિલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધિયા, તખતસિંહ સરવૈયા, રવિરાજસિંહ ગોહિલ, રોહિત ગોહિલ, દિવ્યજીત સોલંકી સહિત અગ્રણીઓ.