જલારામ જયંતિની તડામાર તૈયારીઓ

806
bvn26102017-5.jpg

આવતીકાલ તા.ર૭ને શુક્રવારના રોજ જલારામબાપાની ર૧૮મી જન્મજયંતિની ઉજવણી થનાર હોય શહેરના આનંદનગર ખાતે આવેલ જલારામ મંદિરે શોભાયાત્રા, મહાપ્રસાદ, પૂજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં ભોજન-પ્રસાદ તૈયાર કરવા સહિતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Previous articleબજારો ધમધમતી થઈ
Next articleજૈન દેરાસરોમાં જ્ઞાનપંચમી ઉજવાઈ