પાટીદાર અનામત આદોલન સમિતિના કન્વીનર પાટીદાર સમાજ ને અનામત નો લાભ મળે સહિતના અનેક પ્રશ્રનો સંદેભે છેલ્લા ઘણા દિવસો થી અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને વીજય સંકલ્ય આમરણ ઉપવાસ આદોલન કરી રહો છે હાદિક પટેલ ત્યારે જેને સમર્થન મા ગઢડા તાલુકાના ઘોઘા સમડી ગામે યુથ કોગ્રેસ અને પાસ દ્વારા ઉપવાસ આદોલન પ્રતિક ધરણા શરૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં બોટાદ જીલ્લા યુથ કોગ્રેસ ના પ્રમુખ વિરલ ભાઇ કટારીયા તથા જેમીન ભાઇ ગજેરા પાસ ના આગેવાનો વડીલો યુવા સહિતના આગેવાનો જોડાયાં હતાં. પાટીદાર સમાજ ને અનામત નો લાભ મળે ખેડુતો નુ સંપૂર્ણ દેવું માફ થાય અલ્પેશ કથીરીયા ને જેલ મુક્ત કરવામાં આવે સહિતની માંગ સાથે હાદિક પટેલ ઉપવાસ આદોલન પ્રતિક ધરણા કરી રર્હો છે. ત્યારે આજરોજ ગઢડા તાલુકાના ઘોઘા સમડી ગામે પણ આદોલન પ્રતિક ધરણા શરૂ કરાયા હતા.