બોલિવૂડ એક્ટર રિતિક રોશન તેની અપકમિંગ ફિલ્મ ‘Super 30’નું પહેલું પોસ્ટર રિલીઝ થયુ છે. પટનામાં આર્થિક રૂપથી કમજોર બાળકોને IITની કોચિંગ આપનારા આનંદ સરનાં જીવન પર આ ફિલ્મ બની છે. ફિલ્મ અંગે દર્શકોમાં શરૂઆતથી જ ઘણું એક્સાઇટમેન્ટ હતું. રિતિકનાં લૂકની પણ ઘણી ચર્ચાઓ હતી કે તે કયા પ્રકારનું હશે. સ્ટાઇલ કિંગ રિતિક એક સાધારણ લૂકમાં કેવો લાગશે તે અંગે સૌનાં મનમાં પ્રશ્ન હતો. આ તમામ ચર્ચાઓ પર બ્રેક લાગતા જે પહેલું પોસ્ટર રિલીઝ થયુ છે તેમાં રિતિક રોશનનો લૂક પણ રિવિલ થયો છે.
લાંબા ઇન્તેઝાર બાદ ઓફીશિયલ પોસ્ટર જાહેર થયુ છે. પણ થેમાં રિતિકનો તે જ જુનો અંદાજ પણ શામેલ છે. આ પોસ્ટર જોઇને આપને ‘અગ્નિપથ’નો વિજય યાદ આવી જશે. પોસ્ટર બ્લેક એન્ડ વ્હાઇટ છે. જેમ આપ