નીતિન કક્કડની મિત્રો અને અનુરાગ કકશ્યપની મનમરજીયા બોક્સ ઓફીસ પર એક સાથે ટક્કર આપશે પરંતુ આ ભીડત ખાલી બે ફિલ્મોની વચ્ચે નહિ પરંતુ બે રાજ્યો ગુજરાત અને પંજાબ વચ્ચે થશે,બંને ફિલ્મ નાના શહેરોમાં સ્થાપિત છે જે નાના શહેરના લોકોના જીવનને દર્શાવે છે અને બંને ફિલ્મ ઈલાકોની કહાની પર આધારિત છે
’મિત્રો’જે ગુજરાતના અમુક અજાણ્યા સ્થળો પર ફિલ્માવવામાં આવ્યું છે ફિલ્મમાં અમદાવાદ શહેરના ખૂબસૂરતીથી દર્શાવ્યું છે જ્યારે ’મનમરજીયા’અમૃતસર અને પંજાબના અન્ય હિસ્સાઓ પર ફિલ્માવવામાં આવી છે,ડિસેમ્બરમાં અગાતાર ઘણી ફિલ્મો રિલીઝ સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.હાલાકી આ વર્ષમાં બૉલીવુડની ઘણી ભીડત જોવા મળશે પરંતુ આ ભીડત સૌથી મજેદારમાંથી એક હશે
જૈકી બગનાની અને કૃતિકા કામરા અભિનીત નીતિન કક્કડની ’મિત્રો’અને અભિષેક બચ્ચન,તાપસી પન્નુ અને વિકી કૌશલ અભિનીત અનુરાગ કશ્યપની ’મનમરજીયા’ની સાથે બૉલીવુડ આ વર્ષ બે અલગ-અલગ શૈલી પર આધારિત ફિલ્મ પેશ કરવા માટે તૈયાર છે.