પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કુપોષણ નાબુદી અભિયાન અંતર્ગત લાખણકા ગામે આંગણવાડી કેન્દ્ર નં.રમાં પોષણ માસ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સીડીપીઓ જોશી, અરૂણાબેન, તલાટી ખવડભાઈ, ભરતસિંહ પઢીયાર, આંગણવાડી વર્કરો, તેડાગર બહેનો, ગ્રામજનો ઉપસ્થિત રહેલ અને રાજયભરમાંથી કુપોષણ દુર કરવા પ્રતિજ્ઞા લીધી હતી.