ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશ્નર બી.બી.સ્વેને ચૂંટણી અંગેની માહિતી આપતા જણાવ્યુ હતુ. ગુજરાતની ચુંટણી બે તબકકે યોજાશે. આ અંગેના તમામ જાહેરનામા બહાર પાડી દેવાયા છે.જ ેમાં રાજકીય પક્ષને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવુ તે અંગેની માહિતી આપી હતી.
ક્રમ વિગત પ્રથમ તબકકો બીજો તબકકો
૮૯ વિધાનસભા ૯૩ વિધાનસભા
૧ઃ ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવાની તારીખઃ તા.૧૪/૧૧/૨૦૧૭ તા.૨૦/૧૧/૨૦૧૭
રઃ ઉમેદવારી૫ત્રો ભરવાની છેલ્લી તારીખ તા.૨૧/૧૧/૨૦૧૭ તા.૨૭/૧૧/૨૦૧૭
૩ઃ ઉમેદવારી૫ત્રો ચકાસણીની તારીખ તા.૨૨/૧૧/૨૦૧૭ તા.૨૮/૧૧/૨૦૧૭
૪ઃ ઉમેદવારી૫ત્રો પાછા ખેંચવાની છેલ્લીી તારીખઃ તા.૨૪/૧૧/૨૦૧૭ તા.૩૦/૧૧/૨૦૧૭
૫ઃ મતદાનની તારીખ તા.૦૯/૧૨/૨૦૧૭ તા.૧૪/૧૨/૨૦૧૭
૬ઃ મતગણતરીની તારીખ તા.૧૮/૧૨/૨૦૧૭૭
૭. ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છેલ્લી તારીખ ઃ તા.૨૦/૧૨/૨૦૧૭
તા.૯ પ્રથમ તબક્કાની ચૂંટણીના જિલ્લા (કુલ ૮૯ બેઠકો)
(૧) કચ્છ/ (ર) સુરેન્દ્રનગર (૩) મોરબી (૪) રાજકોટ (૫) જામનગર (૬) દેવભૂમિ દ્વારકા (૭) પોરબંદર
(૮) જૂનાગઢ (૯) ગીરસોમનાથ (૧૦) અમરેલી (૧૧) ભાવનગર (૧ર) બોટાદ (૧૩) નર્મદા (૧૪) ભરૂચ (૧૫) સુરત (૧૬) તાપી (૧૭) ડાંગ (૧૮) નવસારી (૧૯) વલસાડ
તા.૧૪ દ્વિતીય તબક્કાની ચૂંટણીના જિલ્લા (કુલ ૯૩ બેઠકો)
(૧) અમદાવાદ (ર) બનાસકાંઠા (૩) પાટણ (૪) મહેસાણા (૫) સાબરકાંઠા (૬) અરવલ્લી (૭) ગાંધીનગર (૮) આણંદ (૯) ખેડા (૧૦) મહીસાગર (૧૧) પંચમહાલ (૧ર) દાહોદ (૧૩) વડોદરા (૧૪) છોટાઉદેપુર