જયજનની વિદ્યાલયમાં શિક્ષકદિન ઉજવાયો

975

તળાજાની જય જનની વિદ્યાલયમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધો.પ થી ૮ના બાળકોએ શિક્ષક બનીને એક દિવસ અભ્યાસ કરાવ્યો હતો અને સારી કામગીરી કરેલ શાળાના સંચાલક, આચાર્ય સહિતે બાળકોને શુભેચ્છા પાઠવી ઈનામો આપીને સન્માનિત કર્યા હતાં.

Previous articleલાખણકા ગામે કૃપોષણ નાબુદી અભિયાન
Next articleતળાજાની આરાધ્યા સ્કુલમાં શિક્ષકદિન ઉજવાયો