જાફરાબાદમાં બજરંગદળ, વિહીપ દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રા નિકળી

756

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને રૂવાપરી સેવા મંડળ વડવા ચોરા ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિતળા સાતમની રાત્રિએ સંતવાણી ડાયરો તથા હોલીકાનું મુવિંગ દ્રશ્યનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Previous articleપાલીતાણાનાં મેઢા ગામે હાર્દિકનાં સમર્થનમાં પ્રતિક ધરણા કરાયા
Next articleપાસના સમર્થનમાં જિલ્લા કલેકટરને આવેદન