વાહબિઝ દોરાબજીના નવા ફોટોશૂટ સામે આવ્યા!

1180

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી વાહબિઝ દોરાબજીએ હાલમાં ફોટોશૂટ કર્યા જેમના અલગ અંદાજથી ભરપૂર ફોટો સામે આવ્યા હતા જે અને તેમણે જણાવ્યું કે “હું એક નજીવી દેખાવ માટે જવું ઈચ્છતી હતી કે નવા ચિત્રો વાસ્તવિક લાગે. મને લાગ્યું કે પ્રેક્ષકોએ ચિત્રોનું અનુકરણ કરવું અને જો તેઓ ઇચ્છતા હોય તો તેમની સાથે સંબંધ હોવા જોઈએ”

હાલમાં સામે આવેલ તસવીરોમાં તેઓ અલગ જ વ્યક્તિત્વમાં દેખાય છે અને ખુબજ સુંદર પોશાકમાં જોવા મળી રહી છે તથા તેમને લઈ આ અભિનેત્રી ખુબજ ઉત્સાહિત જોવા મળી રહી છે.

Previous articleરિચા ચડ્ડા પોતાની નવી ફિલ્મ લવ સોનિયાને લઇ આશાવાદી
Next articleટ્રમ્પના નિર્ણયો દેશ માટે નુકસાનકારક સાબિત થઈ શકે : અમેરિકન ઓફિસર