મોટી રાજસ્થળી ગામે પાટીદારોનાં ધરણા કરાયા

933

પાલીતાણા તાલુકાની મોટી રાજસ્થળી ગામે હાર્દિક પટેલના સમર્થનમાં આજે મોટી રાજસ્થળી ગામના પાટીદારો ખેડુતો દ્વારા સવારથી ધરણા પર બેસી ગયેલ છે. ધરણા ત્યાં સુધી રહેશે જ્યાં સુધી હાર્દિક પટેલનો પારણા ન થાય ત્યાં સુધી આ ધરણા શરૂ રહેશે દિન પ્રતિદિન અલગ અલગ કાર્યક્રમ પણ આપવામાં આવશે આજે રાત્રી રામધૂનનો પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Previous articleગ્રીનસીટીના દેવેનભાઈ શેઠની પૌત્રી સ્વરા શેઠના જન્મદિન નીમિત્તે વૃક્ષારોપણ
Next articleફુલવાડી ચોક પાસેના ઉંડા કુવામાં ગાય ખાબકી