ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, દિલ્હી વિષયમાં ‘કહાનીકાર પ્રેમચંદ’વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. હિન્દી વિષયમાં પ્રેમચંદની કહાનીઓની વિસ્તૃત માહિતી આપી તેનું મહત્વ સમજાવ્યું હતું.