ધંધુકામાં હાર્દિકના સમર્થનમાં ધરણા

569

ધંધુકા ખાતે પાસના ઉપક્રમે પટેલ સમાજ દ્વારા હાર્દિક પટેલના ઉપવાસના સમર્થનમાં ખેડૂતોના દેવા માફીના પ્રશ્ને તેમજ અલ્પેશ કથીરીયાને આરોપ મુકત કરવાની માંગ સાથે પ્રતિક ઉપવાસ યોજાયા હતા તેમજ રામધુન યોજાઈ હતી. આ પ્રતિક ઉપવાસ તથા રામધુનના કાર્યક્રમમાં પટેલ સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleસ્વ. પિતાશ્રીની ૧૦૦મી જન્મજયંતિ નિમિત્તે વૃક્ષારોપણ
Next articleબોટાદ જિલ્લામાં પોષણ માસ રથ અને રેલીનું થયેલું પ્રસ્થાન