પાલીતાણા પંથકમાં હાર્દિકના સમર્થનમાં ઉપવાસ, ધરણા અને રામધૂન બોલાઈ

882

પાલીતાણા તાલુકાના વિવિધ ગામડામાં હાર્દિક સમર્થનમાં વિવિધ મુદ્દાને લઈ ખેડુતો તથા પાટીદાર સમાજ ઉપવાસ ધરણા અને રામધૂન મુંડન જેવા કાર્યક્રમ આપી રહી છે.

જેમાં રતનપર, જમણવાવ, મોટી રાજસ્થળી, દુધાળા, મેઢા, ગામમાં આંદોલન સક્રીય બનતુ જાય છે પાલીતાણા પંથક હાર્દિકના સમર્થનમાં ખેડુતો અને પાટીદારો દિન પ્રતિદિન વધતા જાય છે.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ પણ પાલીતાણા તાલુકામાંથી આવે છે. જેથી જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને છે કે પછી શાંત પાડવામાં ભાજપના નેતા સફળ રહે છે ? દુધાળામાં પાસ કન્વીનર રાજ સાવલીયાએ અન્નજળનો ત્યાગ કર્યાનું જાણવા મળેલ છે.

આવુ પ્રથમ આંદોલનને પાલીતાણા પંથકમાં પગપેસારો નહોતા કર્યા જ્યારે હવે હાર્દિકના સમર્થનમાં વધુે વધુ ગામના લોકો જોડાય રહ્યા છે.

Previous articleઝુલેલાલ મંદિર સિંધુનગરમાં રાજભોગ દર્શન
Next articleઅંબિકા પ્રાથમિક શાળા નં.૭માં ગીતા શ્લોકગાન સ્પર્ધા યોજાઈ