૧૦ નવી સીએનજી સીટી બસનો પ્રારંભ

1981

ભાવનગર શહેરમાં બંસી ટ્રાવેલ્સ દ્વારા સીટી બસનું સંચાલન કરવામાં આવે છે તયારે આજે શહેરના વિવિધ બંધ થયેલા રૂટો તથા જુના રૂટો ઉપર નવી સીએનજી બસોનો પ્રારંભ કરવામાં આવેલ. આજે ૧૦ સીટી બસોનો મેયર, ચેરમેન સહિતની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.ત્યારે હજુ આગામી દિવસોમાં વધુ ૧૦ સીએનજી બસો મુકવામાં આવશે તેમ બંસી ટ્રાવેલ્સના સંચાલકોએ જણાવેલ અને ત્યારબાદ સિહોર અને ઘોઘાના રૂટ શરૂ કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું.

Previous articleકોંગ્રેસ દ્વારા કલેકટર કચેરીએ ધરણા
Next articleકાળીયાબીડ પાણીની ટાંકીથી વિરાણી સર્કલ સુધીનો રસ્તો ખુલ્લો કરાયો