National International ડોલર સામે રૂપિયો નબળો પડતા વિદેશી દેવાની ચુકવણી માટે ’ ૬૮૫૦૦ કરોડનો વધુ બોજ By admin - September 7, 2018 1180 ડોલર સામે રૂપિયામાં સતત ગગડી રહ્યો છે ત્યારે ભારતની તકલીફ પણ વધી રહી છે. ભારતને વિદેશી દેવાની ચુકવણી કરવા વધારે મુશ્કેલી નડી રહી છે. રૂપિયો નબળો પડ્યા બાદ વિદેશી દેવાની ચુકવણી કરવા ભારત પર વધારાના ૬૮૫૦૦ કરોડ રૂપિયાનો બોજ આવી ગયો છે.