ઘોઘા તાલુકાના ત્રામ્બક ગામે ઉખારલા ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન મેળા ને ખુલ્લાઓ મુકતા ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ સાથે,દિગ્વિજયસિંહ ગોહિલ, જિલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધીયા,યુવા કૉંગ્રેસના ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહિલ,ગામના સરપંચ દિનેશભાઇ, સી.આર.સી જયદેવસિંહ ગોહિલ, દયાળભાઈ, આચાર્ય હિતેશભાઈ ,લક્ષીતભાઈ, અશ્વિનભાઈ, અશોકભાઈ, મહાવીરસિંહ, શિક્ષક મિત્રો,અને ૮ શાળાના બાળ વિજ્ઞાનિકો હાજર રહયા ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા ગુજરાત અને દેશના વિજ્ઞાનિકો વિશે માહિતી આપવામાં આવી,બાળ વિજ્ઞાનિકો માંથી કોઈ સારા વિજ્ઞાનિક બની દેશ માં યોગદાન આપે તેવી સુભેચાઓ આપવામાં આવી.