ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા સ્નેહ-મિલન સમારોહ શ્રી અચલેશ્વર મહાદેવ પટાંગણ ઊંઝા ખાતે યોજવામાં આવેલ. જેમાં નારાયણભાઈ પટેલ (ધારાસભ્ય ઊંઝા), જશુભાઈ, (પૂર્વપ્રમુખ, મહેસાણા જીલ્લા ભાજપ), પંકજભાઈ ચૌધરી, (મહામંત્રી, મ.જી. ભાજપ), સુનીલદત્ત મહેતા, (ઉપપ્રમુખ, મ.જી. ભાજપ), નીલેશભાઈ પટેલ, (મંત્રી,મ.જી.ભાજપ), કેશુભાઈ પટેલ, (જી.પં. વિરોધપક્ષ નેતા), ગૌરાંગભાઈ પટેલ, (છઁસ્ઝ્ર ચેરમેન, ઊંઝા), વડનગર ન.પાલિકા પ્રમુખ, ઊંઝા/વડનગર સંગઠનના હોદ્દેદારો તથા પૂર્વ જીલ્લા ડેલીગેટો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહ્યા હતા.