નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા ગ્લાસ પેઈન્ટીંગ કાર્યક્રમ યોજાયો

1972

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા  કોલેજમાં ફેશન ડીઝાઈનીંગ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓના અભ્યાસના ભાગરૂપે ગ્સાસ પેઈન્ટિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  ફેશન ડીઝાઈનીંગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અભ્યાસની સાથે આર્થિક રીતે સંપન્ન બને તે હેતુથી ગ્લાસ પેઈન્ટિંગનો કાર્યક્રમ કોલેજના ઓડી. હોલમાં યોજવામાં આવ્યો હતો.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ફોટો પ્રદર્શન યોજાયું
Next articleચાર્ટડ એકાઉન્ટન્ટ પરેશ ભટ્ટનું વ્યાખ્યાન