ડો.એચ.એન. વાઘેલાનું વ્યાખ્યાન યોજાયું

772

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એમકેબી યુનિ.ના હિન્દી વિભાગના ડો.એચ.એન. વાઘેલાનું વર્તમાન સમય મેં ભાષા કી સ્થિત ઔર ગતિ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં હિન્દી ભાષાની વિસ્તૃત માહિતી આપી તેનું મહત્વ સમજાવ્યું હતું.

Previous articleજાફરાબાદના સામાકાંઠામાં ગાય ખાડીમાં પડતા બચાવવામાં આવી
Next articleલુણસાપુર કલસ્ટરની શાળાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું