લુણસાપુર કલસ્ટરની શાળાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

1128

તા.૮-૯-૧૮ અને શનિવારના રોજ લુણસાપુર પે.સે. શાળામાં સીઆરસી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. લુણસાપુર કલસ્ટરની તમામ શાળાઓ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગીદારી નોંધાવી ઉત્સાહભેર ભાગ લીધો. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ગણિતના મોડેલ બનાવી કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું અને ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. શિક્ષક મિત્રો અને કન્વીનર ચૌહાણ કેશવભાઈનો સહયોગ મળ્યો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઆરસી વિંઝુડાએ કર્યુ હતું.

Previous articleડો.એચ.એન. વાઘેલાનું વ્યાખ્યાન યોજાયું
Next articleહાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે દામનગર ખાતે ધૂન યોજાઈ